તાર ફેન્સીંગ સહાય યોજના : હેલ્લો મિત્રો,આજે આપણે નવી સરકારી યોજના વિશે જાણીએ, તો આ સરકારી યોજનાનું નામ આ તાર ફેન્સીંગ સહાય યોજના છે. તાર ફેન્સીંગ સહાય યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, તાર ફેન્સીંગ સહાય યોજનામાં લાયકાત શું છે, મળવા પાત્ર રકમ શું છે, તાર ફેન્સીંગ સહાય યોજનામાં લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ, તાર ફેન્સીંગ સહાય યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, તાર ફેન્સીંગ સહાય યોજનામાં ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, તાર ફેન્સીંગ સહાય યોજનાનો લાભ શું થશે, માટે પાત્રતા ધોરણ શું છે, તાર ફેન્સીંગ સહાય યોજનામાં ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ તાર ફેન્સીંગ સહાય યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે લખાણ દ્વારા સમજીએ તો આ લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. આવી સરકારી યોજનાઓ, સરકારી નોકરી, આજનાં સમાચાર, તમારા જીવનમાં ઉપયોગી બને તેવી અમે સમજાવીએ છીએ અને વધુ માહિતી માટે અમારી આ Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લો.
તાર ફેન્સીંગ સહાય યોજના
યોજનાનું નામ | તાર ફેન્સીંગ સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
સહાય | ₹ 100 પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે |
સત્તાવાર વેબસાઇટ | ikhedut.gujarat.gov.in/ |
તાર ફેન્સીંગ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
ખેડૂતોને ખેતરના પાકને જંગલી ડુંક્કર અને હરણ, નીલગાય સામે સુરક્ષિત રાખવા માટે સરકારશ્રીએ નવી પહેલ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉ્દેશ્ય આ પ્રાણીઓનાં કારણે ઊભા પાકને થતા નુકસાનને ટાળવાનો છે.
તાર ફેન્સીંગ સહાય યોજના માટે પાત્રતા ધોરણ
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં ખેડૂતોને ખેતીમાં પાકના રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે રનીગ મીટર દીઠ રૂપિયા 200 અથવા જેટલો ખર્ચ થાય તેના 50% બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે.
પરંતુ આ માટે ખેડૂત પાસે બે હેક્ટર જેટલા વિસ્તારની જમીન હોવી જોઈએ. આ તાર ફેન્સીંગ સહાય યોજના માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલા ધોરણે હજી સ્વીકારવામાં આવશે.
તાર ફેન્સીંગ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી
- ઉમેદવારની આધારકાર્ડ
- ઉમેદવારની રેશનકાર્ડ
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે જાતિનો દાખલો
- જો ઉમેદવાર વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ
- ઉમેદવારના જમીનના 7/12 અને 8- અ ના ઉતારા
- દૂધ સહકારી મંડળીમાં સભ્ય હોય તો તેની વિગત
- ઉમેદવારની બેંક પાસબુક
મહત્વપૂર્ણ લિંક
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |