Home » આજના સમાચાર » SSC Bharti 2024: 10 પાસ પર SSC માં ભરતી,ટોટલ જગ્યા 2049,ઓનલાઈન ફોર્મ ભરો અહીંથી

SSC Bharti 2024: 10 પાસ પર SSC માં ભરતી,ટોટલ જગ્યા 2049,ઓનલાઈન ફોર્મ ભરો અહીંથી

આજના સમાચાર, સરકારી નોકરી

SSC ભરતી 2024 : હેલ્લો મિત્રો,આજે આપણે નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ SSC Phase 12 આ છે. SSC ભરતી 2024 માં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર કેટલી હોવી જોઈએ, SSC ભરતી 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે, SSC ભરતી 2024 માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લખાણ દ્વારા સમજીએ તો આ પોસ્ટ કે લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા-સંબધીઓને આ માહિતી કે લખાણ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.

SSC ભરતી 2024

ભરતી વિભાગનું નામ  સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામ  SSC Phase 12
ટોટલ જગ્યા  2049 જગ્યા
જોબ સ્થાન  All India
છેલ્લી તારીખ  18/03/2024
સત્તાવાર વેબસાઇટ  ssc.gov.in
હોમ પેજ  dailygujaratinews

SSC ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત અને કેટલી જગ્યાઓ

પોસ્ટનું નામ ટોટલ જગ્યા  શૈક્ષણિક લાયકાત
SSC Phase 12 ભરતી 2024 2049 જગ્યા 10મી / 12મી / સ્નાતકની ડિગ્રી (પોસ્ટ મુજબ).
વધુ સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને SSC તબક્કો 12 ખાલી જગ્યા 2024 સૂચના અથવા જાહેરાત વાંચો

ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર :- 18 વર્ષ
  •  મહત્તમ ઉંમર :- 30 વર્ષ
  •  નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

SSC ભરતી 2024 માં કેટેગરી પ્રમાણે જગ્યાઓ

કેટેગરીનું નામ જગ્યા 
SC 255
ST 124
OBC 256
UR 1028
EWS 186
ટોટલ જગ્યાઓ 2049 જગ્યા

પસંદગી પ્રક્રિયા

  •  લેખિત પરીક્ષા.
  •  મેરિટ લિસ્ટ.
  •  તબીબી પરીક્ષા.
  •  દસ્તાવેજ ચકાસણી.

પરીક્ષા ફી 

General / OBC / EWS 100/-
SC / ST 0/-
Female ( All Category ) 0/-
પરીક્ષા ફી કેવી રીતે કાપવી ઓનલાઈન ફી

SSC ભરતી 2024 માં કેવી રીતે અરજી કરવી ?

  • SSC ભરતી 2024 PDF માંથી પાત્રતા માપદંડ તપાસો.
  • નીચે આપેલ Apply ઓનલાઈન લિંક પર ક્લિક કરો અથવા ssc.nic.in SSC ફેઝ 12 ઓનલાઈન ફોર્મ 2024 ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  •  SSC ફેઝ 12 રજીસ્ટ્રેશન ફોર્મ 2024 ભરો.
  •  જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  •  અરજી ફી ચૂકવો.
  •  છેલ્લે એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો.

મહત્વપૂર્ણ તારીખ 

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ :- 26/02/2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 18/03/2024

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત અથવા સૂચના માટે  અહીં ક્લિક કરો 
ફોર્મ ભરવા માટે  અહીં ક્લિક કરો 
હોમ પેજ માટે અહીં ક્લિક કરો
Please Share This Article

હેલ્લો મિત્રો! મારું નામ પ્રવિણ સોલંકી છે, હું દરરોજ ગુજરાતી ન્યૂઝ, સરકારી યોજનાઓ, ધંધાકીય માહિતી,લોન વગેરે જેવી માહિતી હું આ વેબસાઇટ દ્વારા તમને શેર કરું છું, બતાવવામાં આવેલ માહિતી સાચી હોય છે. "જય હિન્દ, જય ભારત🇮🇳"

Related Posts

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટાઈમ ટેબલ

DGN

ICC Champion Trophy Time Table 2025: ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈમ ટેબલ 2025, આ તારીખે શરૂ થશે, આ દેશમાં રમાશે, જાણો સંપૂર્ણ માહિતી

Read More
T20 વર્લ્ડ કપ 2024 ટાઈમ ટેબલ

DGN

T20 World Cup Time Table Gujarati: ટી 20 વર્લ્ડકપ ટાઈમ ટેબલ ડાઉનલોડ ગુજરાતી

Read More
GSEB SSC પરિણામ 2024

DGN

GSEB 10th Result 2024: ધોરણ 10નું પરિણામ આ તારીખે જાહેર થશે,ઓનલાઈન જોવા માટે અહીં ક્લિક કરો

Read More

Leave a Comment

Daily Gujarati News

At dailygujaratinews.in is very Popular News Website And Educational Website in Gujarat.We Published Daily Breking News,Educational Updates,Maru Gujarat