SSC ભરતી 2024 : હેલ્લો મિત્રો,આજે આપણે નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ SSC Phase 12 આ છે. SSC ભરતી 2024 માં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર કેટલી હોવી જોઈએ, SSC ભરતી 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે, SSC ભરતી 2024 માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લખાણ દ્વારા સમજીએ તો આ પોસ્ટ કે લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા-સંબધીઓને આ માહિતી કે લખાણ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.
SSC ભરતી 2024
ભરતી વિભાગનું નામ |
સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટનું નામ |
SSC Phase 12 |
ટોટલ જગ્યા |
2049 જગ્યા |
જોબ સ્થાન |
All India |
છેલ્લી તારીખ |
18/03/2024 |
સત્તાવાર વેબસાઇટ |
ssc.gov.in |
હોમ પેજ |
dailygujaratinews |
SSC ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત અને કેટલી જગ્યાઓ
પોસ્ટનું નામ |
ટોટલ જગ્યા |
શૈક્ષણિક લાયકાત |
SSC Phase 12 ભરતી 2024 |
2049 જગ્યા |
10મી / 12મી / સ્નાતકની ડિગ્રી (પોસ્ટ મુજબ).
વધુ સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને SSC તબક્કો 12 ખાલી જગ્યા 2024 સૂચના અથવા જાહેરાત વાંચો |
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર :- 18 વર્ષ
- મહત્તમ ઉંમર :- 30 વર્ષ
- નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
SSC ભરતી 2024 માં કેટેગરી પ્રમાણે જગ્યાઓ
કેટેગરીનું નામ |
જગ્યા |
SC |
255 |
ST |
124 |
OBC |
256 |
UR |
1028 |
EWS |
186 |
ટોટલ જગ્યાઓ |
2049 જગ્યા |
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા.
- મેરિટ લિસ્ટ.
- તબીબી પરીક્ષા.
- દસ્તાવેજ ચકાસણી.
પરીક્ષા ફી
General / OBC / EWS |
100/- |
SC / ST |
0/- |
Female ( All Category ) |
0/- |
પરીક્ષા ફી કેવી રીતે કાપવી |
ઓનલાઈન ફી |
SSC ભરતી 2024 માં કેવી રીતે અરજી કરવી ?
- SSC ભરતી 2024 PDF માંથી પાત્રતા માપદંડ તપાસો.
- નીચે આપેલ Apply ઓનલાઈન લિંક પર ક્લિક કરો અથવા ssc.nic.in SSC ફેઝ 12 ઓનલાઈન ફોર્મ 2024 ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- SSC ફેઝ 12 રજીસ્ટ્રેશન ફોર્મ 2024 ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો.
- છેલ્લે એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વપૂર્ણ તારીખ
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ :- 26/02/2024
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 18/03/2024
મહત્વપૂર્ણ લિંક