Skip to content

HDFC Personal Loan 2024: હવે આ HDFC બેંક માત્ર 5 મિનિટમાં 5 લાખ રૂપિયાની પર્સનલ લોન આપી રહી છે, અહીંથી ઓનલાઈન અરજી કરો

  • by

HDFC Personal loan 2024 : મિત્રો આજે આપણે લોન વિશે પોસ્ટ બનાવીએ છે,આ HDFC બેંક માત્ર 5 મિનિટમાં 5 લાખ રૂપિયાની લોન આપી રહી છે.તમે પણ આ લોન લઈ શકો છો અને તમારા જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓમાં આ લોનનો ઉપયોગ કરી શકો છો.આ લોનથી નવો કોઈ ધંધો ચાલું કરી શકો છો.મિત્રો આજે આપણે આ લોન કેવી રીતે લેવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે અને તેમાં ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જુવે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.મિત્રો આવી માહિતી દરરોજ મેળવવા માટે અમારી આ Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લેતા રેશો.

HDFC બેંક લોન પાત્રતા ધોરણ

  • અરજદારની ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • માસિક આવક 25,000 રૂપિયાથી ઓછી ન હોવી જોઈએ.
  • જો તમે કોઈ પણ કંપનીમાં કામ કરો છો તો તમે અરજી કરવા માટે પાત્ર છો.
  • જો તમે કોઈપણ સરકારી કચેરી અથવા ખાનગી કંપનીમાં નોકરી કરતા અરજદાર છો તો તમે આ લોન માટે પાત્ર છો.

HDFC બેંક લોન લેવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી

  • અરજદારનો ઓળખનો પુરાવો (આધાર વર્ક/ડ્રાઈવિંગ લાઇસન્સ/પાસપોર્ટ/મતદાર આઈડી વગેરે)
  • અરજદારનો રહેઠાણનો મૂળ પુરાવો (આધાર કાર્ડ/મતદાર આઈડી કાર્ડ/વીજળી બિલ વગેરે)
  • અરજદારનું છેલ્લા 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 6 મહિનાની બેંક બુક અપડેટ કરવામાં આવી છે
  • ફોર્મ-16 સાથે તાજેતરનું પગાર કાપલી/પગાર પ્રમાણપત્ર

HDFC બેંક લોન કેવી રીતે મેળવવી ?

  • HDFC બેંક લોન જ એક લોન છે.જે બહુ ઓછા કે કોઈ પણ દસ્તાવેજો અને કોઈ પણ સુરક્ષા વગર આપવામાં આવે છે.
  • આ HDFC બેંક લોનમાંથી મળેલા પૈસા કોઈપણ નાણાકીય ઉપયોગ માટે વાપરી શકાય છે.
  • આ લોન તમે ખૂબ જ સરળ રીતે ઘરે જન ધન ખાતું ખોલવાથી, તમને પૂરા 10,000 રૂપિયા મળશે અહીં પ્રક્રિયા છે.
  • બેંક પર્સનલ લોન આપતા પહેલા અરજદારની ચૂકવણી કરવાની તમારું ક્ષમતા અને ક્રેડિટ.
  • સ્કોર તપાસે છે. અને તમે આ લોન પાત્ર હશે તો તમને લોન આપશે.જ્યારે તમે તેને સ્વીકારો છો.
  • તેથી પૈસા તમારા HDFC બેંક એકાઉન્ટમાં ખાતામાં જમા થાય છે.

મહત્વપૂર્ણ લિંક

ફોર્મ ભરવા માટે  અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ માટે અહીં ક્લિક કરો 
હોમ પેજ માટે  અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *