HDFC Personal loan 2024 : મિત્રો આજે આપણે લોન વિશે પોસ્ટ બનાવીએ છે,આ HDFC બેંક માત્ર 5 મિનિટમાં 5 લાખ રૂપિયાની લોન આપી રહી છે.તમે પણ આ લોન લઈ શકો છો અને તમારા જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓમાં આ લોનનો ઉપયોગ કરી શકો છો.આ લોનથી નવો કોઈ ધંધો ચાલું કરી શકો છો.મિત્રો આજે આપણે આ લોન કેવી રીતે લેવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે અને તેમાં ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જુવે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.મિત્રો આવી માહિતી દરરોજ મેળવવા માટે અમારી આ Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લેતા રેશો.
HDFC બેંક લોન પાત્રતા ધોરણ
- અરજદારની ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- માસિક આવક 25,000 રૂપિયાથી ઓછી ન હોવી જોઈએ.
- જો તમે કોઈ પણ કંપનીમાં કામ કરો છો તો તમે અરજી કરવા માટે પાત્ર છો.
- જો તમે કોઈપણ સરકારી કચેરી અથવા ખાનગી કંપનીમાં નોકરી કરતા અરજદાર છો તો તમે આ લોન માટે પાત્ર છો.
HDFC બેંક લોન લેવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી
- અરજદારનો ઓળખનો પુરાવો (આધાર વર્ક/ડ્રાઈવિંગ લાઇસન્સ/પાસપોર્ટ/મતદાર આઈડી વગેરે)
- અરજદારનો રહેઠાણનો મૂળ પુરાવો (આધાર કાર્ડ/મતદાર આઈડી કાર્ડ/વીજળી બિલ વગેરે)
- અરજદારનું છેલ્લા 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 6 મહિનાની બેંક બુક અપડેટ કરવામાં આવી છે
- ફોર્મ-16 સાથે તાજેતરનું પગાર કાપલી/પગાર પ્રમાણપત્ર
HDFC બેંક લોન કેવી રીતે મેળવવી ?
- HDFC બેંક લોન જ એક લોન છે.જે બહુ ઓછા કે કોઈ પણ દસ્તાવેજો અને કોઈ પણ સુરક્ષા વગર આપવામાં આવે છે.
- આ HDFC બેંક લોનમાંથી મળેલા પૈસા કોઈપણ નાણાકીય ઉપયોગ માટે વાપરી શકાય છે.
- આ લોન તમે ખૂબ જ સરળ રીતે ઘરે જન ધન ખાતું ખોલવાથી, તમને પૂરા 10,000 રૂપિયા મળશે અહીં પ્રક્રિયા છે.
- બેંક પર્સનલ લોન આપતા પહેલા અરજદારની ચૂકવણી કરવાની તમારું ક્ષમતા અને ક્રેડિટ.
- સ્કોર તપાસે છે. અને તમે આ લોન પાત્ર હશે તો તમને લોન આપશે.જ્યારે તમે તેને સ્વીકારો છો.
- તેથી પૈસા તમારા HDFC બેંક એકાઉન્ટમાં ખાતામાં જમા થાય છે.
મહત્વપૂર્ણ લિંક
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |