Skip to content

Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમારી દીકરીને તમને પૈસાથી માલમાલ બનાવી દેશે, જાણો સંપૂર્ણ માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજના : હેલ્લો મિત્રો,આજે આપણે નવી સરકારી યોજના વિશે જાણીએ, તો આ સરકારી યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના આ છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાયકાત શું છે, મળવા પાત્ર રકમ શું છે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ શું થશે, માટે પાત્રતા ધોરણ શું છે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ સરકારી યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે લખાણ દ્વારા સમજીએ તો આ લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. આવી સરકારી યોજનાઓ, સરકારી નોકરી, આજનાં સમાચાર, તમારા જીવનમાં ઉપયોગી બને તેવી અમે સમજાવીએ છીએ અને વધુ માહિતી માટે અમારી આ Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લો.

સુકન્યા સમૃદ્ધિ યોજના

યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના
પોસ્ટની કેટેગરી સરકારી યોજના
પાત્રતા તમામ છોકરી 
લાભાર્થીઓ જન્મ થી લઈ 10 વર્ષ સુધીની ઉંમરની છોકરી હોવી જોઈએ.
સત્તાવાર વેબસાઇટ nsiindia.gov.in/
હોમ પેજ માટે  Daily Gujarati News

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય

બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના 22 મી જાન્યુઆરી ૨૦૧૫ માં શરૂ કરી હતી આ સુકન્યા સમૃદ્ધિ યોજના આપણા દેશમાં બાળકીની સમૃદ્ધિ માટે છે તેમના મુખ્ય ભવિષ્ય ના ખર્ચ જેવા કે શિક્ષણ, કોઈ ધંધો અને લગ્નના સમયે ખર્ચ રૂપે સહાય કરવા માટે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે પાત્રતા ધોરણ 

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, છોકરીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી ખાતું ખોલાવી શકાય છે. એટલે કે છોકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી અનિવાર્ય જોઈએ એનાંથી વઘુ ઉંમર હોવી જોઈએ નહિ.

બાળકીના નામે માત્ર એક સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકાય છે. જેમ કે એક છોકરીના નામે એકથી વધુ ખાતા ખોલાવી શકતા નથી.

સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું એક પરિવારમાં માત્ર ને માત્ર બે છોકરીઓના નામે ખોલાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું 2 થી વધુ છોકરીઓ માટે જ કેટલાક ખાસ કિસ્સાઓમાં (જોડિયા છોકરી) ખોલી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું માતા-પિતા અથવા વાલીઓ દ્વારા માત્ર બાળકી/છોકરીના નામે ખોલવામાં આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી

  • છોકરીનું પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • છોકરીનું જન્મ પ્રમાણપત્ર
  • છોકરીનું આધાર કાર્ડ
  • છોકરીનું રહેઠાણ પ્રમાણપત્ર
  • છોકરીના માતા-પિતાનું ઓળખ કાર્ડ (ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે)
  • છોકરીના માતા-પિતાનો મોબાઈલ નંબર
  • છોકરીના માતાપિતા અથવા છોકરી વાલીનું રહેઠાણનું પ્રમાણપત્ર (પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વીજળી અથવા ટેલિફોન બિલ અથવા મતદાર ઓળખ કાર્ડ અથવા રેશન કાર્ડ)
  • છોકરીના વાલીનું સોગંદનામું (જોડિયા કે ત્રિપુટીના છોકરીના કિસ્સામાં)

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે કેવી રીતે ખાતું ખોલાવવું ?

  • સૌ પ્રથમ, છોકરી માતા-પિતાએ તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જવું જોઈએ.
  • અહીં તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના સંબંધિત અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
  • ફોર્મ ભરવા માટે તમારે પર્સનલ બાયો ડેટા, મોબાઈલ નંબર, છોકરીનું નામ, માતા-પિતાનું નામ વગેરે માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
  • હવે તમારે આ ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો ફોર્મની સાથે જોડવાના રહેશે.
  • હવે તમારું અરજી ફોર્મ આ પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવાનું રહેશે. અને ત્યાંથી તેની રસીદ અથવા પાવતી મેળવો.
  • આ રીતે તમે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ સરળતાથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ માટે  અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

1 thought on “Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમારી દીકરીને તમને પૈસાથી માલમાલ બનાવી દેશે, જાણો સંપૂર્ણ માહિતી”

  1. Pingback: Business Idea: માત્ર ₹10 હજારનો મશીન આપી રહ્યો છે ₹2000 દરરોજ કમાવાનો મોકો, જાણો સંપૂર્ણ માહિતી - Daily Gujarati News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *