Skip to content

Pradhan Mantri Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ તમામ લોકોને મળી રહ્યા છે 15000 રૂપિયા, અરજી ફોર્મ શરૂ

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના : હેલ્લો મિત્રો,આજે આપણે નવી સરકારી યોજના વિશે જાણીએ, તો આ સરકારી યોજનાનું નામ આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં લાયકાત શું છે, મળવા પાત્ર રકમ શું છે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ શું થશે, માટે પાત્રતા ધોરણ શું છે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે લખાણ દ્વારા સમજીએ તો આ લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. આવી સરકારી યોજનાઓ, સરકારી નોકરી અને આજનાં સમાચાર, ધંધાકીય માહિતી તમારા જીવનમાં ઉપયોગી બને તેવી અમે સમજાવીએ છીએ અને વધુ માહિતી માટે અમારી આ Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લો.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

યોજનાનું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
કોણે શરુ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
કોને લાભ મળશે તમામ નાગરિકને
યોજનાનો ઉદ્દેશ્ય કારીગરોને આત્મનિર્ભર અને રોજગાર પૂરો પાડવાનો છે.
મળવા પાત્ર રકમ રૂપિયા 15,000 સહાય
સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.gov.in

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો મુખ્ય ઉદ્દેશ

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો મુખ્ય ઉદ્દેશ પરાગત કામ કરતા કારીગરો અને શિલ્પકારો ની કારીગરી ને વેગ આપીને તેમના દ્વારા બનાવાયેલી વસ્તુને બજારો સુધીની પહોંચવા અને વધારવા માટે છે તેમજ આ યોજના દ્વારા સરકારનો ઉદ્દેશ્ય કારીગરોને આત્મનિર્ભર અને રોજગાર પૂરો પાડવાનો છે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કયા લોકોને ફાયદો થશે ?

  • શિલ્પકાર
  • સુથાર
  • ધોબી
  • સુવર્ણકાર
  • વાળંદ
  • લુહાર
  • બોટ બનાવનાર
  • મોચી

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે પાત્રતા ધોરણ 

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભ લેવા ઈચ્છતા અરજદાર નીચે મુજબ દર્શાવવામાં આવેલ પાત્રતા ધોરણ હોવું જોઈએ:

  • પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ ફક્ત સુથાર, સોની, લુહાર, મિસ્ત્રી, વાણંદ, દરજી, ધોબી, વાળ ચાવી બનાવનાર, શસ્ત્રો બનાવનાર, શિલ્પકારો, પગરખા બનાવનાર, બોટ-જહાજ બનાવનાર, રમકડા બનાવનાર, રસોડાની વસ્તુ બનાવનાર, ઘર વપરાશ ને લગતા નાના ઓજારો બનાવનાર તેમજ અન્ય આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા કારીગરો ને જ મળશે.
  • અરજદાર ભારતનો નાગરીક હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • અરજદાર કારીગર અથવા કુશળ કારીગર હોવો અનિવાર્ય જોઈએ.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભો

  • પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ, અરજદારને રોજગાર શરૂ કરવા માટે કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે, આ સાથે, તાલીમ દરમિયાન દરરોજ રૂપિયા 500 આપવામાં આવે છે. આ તાલીમ 15 દિવસ માટે આપવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ, મૂળભૂત કૌશલ્ય પ્રશિક્ષણની શરૂઆતમાં, લાભાર્થીઓને ટૂલ કીટ ખરીદવા માટે 15000 રૂપિયાના ઈ-વાઉચર આપવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ, કારીગરને પોતાની વેબસાઈટ શરૂ કરવા માટે રૂપિયા 3 લાખની લોન આપવામાં આવે છે, જેમાં પહેલા રૂપિયા 1,00,000 અને પછી રૂપિયા 2,00,000 ની લોન 5%ના વ્યાજ દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજો યાદી

  1. આધાર કાર્ડ
  2. બેંક એકાઉન્ટ
  3. જાતિ પ્રમાણપત્ર
  4. વ્યવસાય માહિતી
  5. પાસપોર્ટ સાઇઝનો ફોટો

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેવી રીતે અરજી કરવી ?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • હોમ પેજ પર રજીસ્ટર વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ આવશે.
  • હવે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.
  • હવે એપ્લિકેશન ફોર્મ તમારી સામે દેખાશે.
  • અરજી ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરો જેમ કે અરજદારનું નામ, શ્રેણીનું સરનામું વગેરે.
  • હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • આ પછી સબમિટ પ્રશ્ન પર ક્લિક કરો.
  • આ રીતે તમે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટ માટે અહીં ક્લિક કરો 
અમારાં વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે  અહીં ક્લિક કરો 
હોમ પેજ માટે અહીં ક્લિક કરો 

2 thoughts on “Pradhan Mantri Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ તમામ લોકોને મળી રહ્યા છે 15000 રૂપિયા, અરજી ફોર્મ શરૂ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *