Skip to content

Pradhan Mantri Kishan Maandhan Yojana: પીએમ કિસાન માનધન યોજનામાંથી ખેડૂતોને વાર્ષિક રૂ. 36000 મળશે,ઓનલાઈન ફોર્મ ભરો

  • by

પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના : હેલ્લો મિત્રો,આજે આપણે નવી સરકારી યોજના વિશે જાણીએ, તો આ સરકારી યોજનાનું નામ પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના આ છે.પ્રધાનમંત્રી કિશાન માનધન યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, માં લાયકાત શું છે, મળવા પાત્ર રકમ શું છે, પ્રધાનમંત્રી કિશાન માનધન યોજનામાં લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ, પ્રધાનમંત્રી કિશાન માનધન યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, પ્રધાનમંત્રી કિશાન માનધન યોજનામાં ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પ્રધાનમંત્રી કિશાન માનધન યોજનાનો લાભ શું થશે, પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના માટે પાત્રતા ધોરણ શું છે, માં ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું,પ્રધાનમંત્રી કિશાન માનધન યોજનાનું ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ પ્રધાનમંત્રી કિશાન માનધન યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે લખાણ દ્વારા સમજીએ તો આ લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. આવી સરકારી યોજનાઓ, સરકારી નોકરી, આજનાં સમાચાર, તમારા જીવનમાં ઉપયોગી બને તેવી અમે સમજાવીએ છીએ અને વધુ માહિતી માટે અમારી આ Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લો.

પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના

યોજનાનું નામ  પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના
કોણે શરૂ કરી  પીએમ નરેન્દ્ર મોદી
કેટલાં રૂપિયાની સહાય 36000/- વાર્ષીક
ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે 
સત્તાવાર વેબસાઇટ https://maandhan.in/

પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના મુખ્ય ઉદ્દેશ્ય/લાભ 

સરકારની આ યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો આવશે અને આ યોજનાને કારણે ખેડૂત ભાઈઓની આત્મહત્યા જેવી ઘટનાઓમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આ યોજનાથી ખેડૂતોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે જો ખેડૂત મૃત્યુ પામે છે તો તેની પત્નીને અડધું પેન્શન મળશે.આ યોજના માટે અરજી કર્યા પછી, ખેડૂત જ્યારે 60 વર્ષનો થશે ત્યારે તેને દર મહિને 3000 રૂપિયા મળશે.પેન્શન આપવામાં આવશે. આ યોજનાનો લાભ નાના અને સીમાંત ખેડૂતોને મળશે. આ મુજબ ખેડૂતને વાર્ષિક 36000 હજાર રૂપિયા આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના માટે પાત્રતા ધોરણ 

  • આ યોજનાનો લાભ લેનાર ખેડૂત ભારતીય હોવો જોઈએ.
  • પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના હેઠળ અરજી કરનાર ખેડૂતની ઉંમર 18 વર્ષથી વધુ અને 40 વર્ષથી ઓછી હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ માત્ર નાના અને સીમાંત ખેડૂતો જ ઓનલાઈન અરજી કરી શકે છે.
  • પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના હેઠળ, અરજદાર ખેડૂતે 60 વર્ષની ઉંમરના થાય તે પહેલાંની ઉંમરના આધારે 55 થી 200 રૂપિયાની રકમનું રોકાણ કરવું પડશે.
  • પ્રધાનમંત્રી કિશાન માનધન યોજના હેઠળ અરજી કરનાર ખેડૂત પાસે બે હેક્ટર અથવા તેનાથી ઓછી ફળદ્રુપ જમીન હોવી આવશ્યક છે.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ અરજી કરનાર ખેડૂત માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા ફરજિયાત છે.

  • આધાર કાર્ડ
  • મતદાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉંમરનું પ્રમાણપત્ર
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે કેવી રીતે ફોર્મ ભરવું ?

  • આ યોજનાનો લાભ મેળવવા માટે, અરજદાર ખેડૂતે પહેલા માનધન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • https://maandhan.in/ ની મુલાકાત લીધા પછી, હોમ પેજ ખુલશે.
  • હોમ પેજ પર સેલ્ફ એનરોલમેન્ટનો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, અરજદાર ખેડૂતે મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને પછી આગળ વધો બટન પર ક્લિક કરવું પડશે.
  • આ પછી એક એપ્લીકેશન ફોર્મ આવશે જેને તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે અને તેની સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  • આ રીતે અરજદાર કિસાન માનધન યોજના માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે અને પછી આ યોજનાનો લાભ ખેડૂત મેળવી શકે છે.

મહત્વપૂર્ણ લિંક

ફોર્મ ભરવા માટે  અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ માટે  અહીં ક્લિક કરો
હોમ પેજ માટે  અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *