Skip to content

How To Make Money On Instagram: ઇન્સ્ટાગ્રામ થી પૈસા કેવી રીતે કમાવવા, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી મહિને 50,000 કમાવો

Instagram થી પૈસા કેવી રીતે કમાવવા : હેલ્લો, મિત્રો આજે આપણે એક નવી પોસ્ટ બનાવીશું કે Instagram થી પૈસા કેવી રીતે કમાવવા તો તમને કદાચ ખબર નહીં હોય પરંતુ Instagram થી તમે દર મહિને ઘરે બેઠા $50 થી $3000 કમાણી કરી શકો છો જે પણ ઘરે બેઠા જે ભારતીય રૂપિયામાં અંદાજે ₹4000 થી ₹2,50,000 કમાણી કરી શકો છો.

મિત્રો, ચાલો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ Instagram થી પૈસા કમાવવાની રીતો વિશે જણાવીશું. મિત્રો તમને આવી માહિતી ગમતી હોય તો તમારા મિત્રોને આ માહિતી શેર કરવા વિનંતી અને આવી માહિતી દરરોજ મેળવવા માટે અમારી Daily Gujarati News આ વેબસાઇટની મુલાકાત લેતા રહો.

Instagram થી પૈસા કેવી રીતે કમાવવા

Instagram થી પૈસા કોણ કમાવી શકે જે વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવે છે
કેટલાં રૂપિયાનો ખર્ચ થાય કઈ પણ નહિ
કેટલા કમાઈ શકો છો ₹10,000 થી ₹20,0000
પૈસા કેવી રીતે મળશે તમારા બેંક એકાઉન્ટ માં આવશે
સત્તાવાર Instagram Application Instagram Download 
હોમ પેજ  Daily Gujarati News

Instagram થી પૈસા કેવી રીતે કામાવા ?

મિત્રો તમારે Instagram થી પૈસા કમાવવા હોય તો તમારી પાસે એક સારો સ્માર્ટ ફોન હોવો જોઈએ અથવા સારો કોઈ કેમેરો હોવો જોઈએ. હવે મિત્રો થોડા જ મહિના પહેલા જ Instagram રીલ્સ પ્લે બોનસ નામનું એક ફીચર રજૂ કર્યું છે.આ ફીચર હેઠળ Instagram ઈન્સ્ટાગ્રામ સર્જકોને તેમના રીલ્સ વિડીયોના વ્યુ અને લાઈક્સ અનુસાર દર મહિને થોડા રૂપિયા આપે છે જે તમારા વિડિયોના વ્યૂઝ પર આધાર રાખે છે. જેને તમે તમારા બેંક ખાતામાં તરત પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

પરંતુ હવે આ Instagram રીલ્સ પ્લે બોનસ તે લોકો માટે સરળતાથી એકદમ હાલમાં ઉપલબ્ધ છે જેમના Instagram એકાઉન્ટ પર લગભગ 1000 ફોલોઅર્સ છે એમને આ બોનસ બટન હવે એવું નથી કે Instagram પર ઓછા ફોલોઅર્સ ધરાવતા લોકોને પ્લે બોનસ નહીં મળે હકીકતમાં Instagram રીલ્સ પ્લે બોનસ મેળવવા માટે તમારા રીલ્સ વિડિયો પર વધુ જોવાયા (લગભગ 30 હજાર) હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આપણે Instagram થી પૈસા કેવી રીતે કમાઈ શકીએ ?

મિત્રો જુઓ Instagram થી પૈસા કમાવવાની ઘણી બધી રીતો હાલ Available છે પરંતુ તેમાંથી Instagram થી પૈસા કમાવવાની સારી એવી સત્તાવાર રીત છે જે રીલ્સ પ્લે બોનસ હવે રીલ્સ પ્લે બોનસ દ્વારા Instagram થી પૈસા કમાવવા માટે તમારે ઉચ્ચ ગુણવત્તાની રીલ્સ બનાવવાની અને અપલોડ કરવી પડશે. સારી એવી પરફેક્ટ રીલ્સ બનાવી દરરોજની અપલોડ રવાની રહેશે.

હવે એકંદરે વાત એ છે કે જો તમે Instagram થી ઘરે બેઠા ₹ 80,000 સુધીની કમાણી કરવા માંગો છો, તો આ માટે તમારે અમારી આ પોસ્ટ વાંચવી જ જોઈએ Instagram થી પૈસા કેવી રીતે કમાવવા.મિત્રો માહિતી આ ગમી હોય તો તમારા મિત્રોને આ માહિતી શેર કરવા વિનંતી. જય હિન્દ જય ભારત…

મહત્વપૂર્ણ લિંક

Instagram Download કરવા માટે અહીં ક્લિક કરો 
Instagram ની સત્તાવાર વેબસાઇટ માટે  અહીં ક્લિક કરો 
હોમ પેજ માટે અહીં ક્લિક કરો 

1 thought on “How To Make Money On Instagram: ઇન્સ્ટાગ્રામ થી પૈસા કેવી રીતે કમાવવા, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી મહિને 50,000 કમાવો”

  1. Pingback: Business Idea: મફતમાં બેસવાનું બંધ કરો, કંપની ખૂદ તમને ઘરે કામ આપી રહી છે, સામાન તૈયાર કરો અને દર મહિને 30 હજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *