ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતી 2024 : હેલ્લો મિત્રો,આજે આપણે નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ છે. ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર કેટલી હોવી જોઈએ, ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે, ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતીમાં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતીની પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લખાણ દ્વારા સમજીએ તો આ પોસ્ટ કે લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા-સંબધીઓને આ માહિતી કે લખાણ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.
ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતી 2024
ભરતી વિભાગનું નામ | ગુજરાત પોલીસ વિભાગ |
ભરતીનું નામ | ગુજરાત પોલીસ |
કુલ જગ્યા | 12,472 જગ્યા |
લાયકાત | 12 પાસ, ગ્રેજ્યુએટ |
ફોર્મ ભરવાનું શરૂ | 04/04/2024 |
સત્તાવાર વેબસાઇટ | lrdgujarat2021.in |
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોએ 12મું વર્ગ (HSC) અને સમકક્ષ લાયકાત કોઈપણ માન્ય બોર્ડ પાસ કરેલ હોવી જોઈએ.
ઉંમર મર્યાદા
- લઘુત્તમ વય મર્યાદા : 18 વર્ષ
- મહત્તમ વય મર્યાદા : 33 વર્ષ
ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતી 2024
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) : 316
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) : 156
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) : 4422
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) : 2178
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) : 2216
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) : 1090
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) : 1000
- જેલ સિપોઇ (પુરૂષ) : 1013
- જેલ સિપોઇ (મહિલા) : 85
કુલ જગ્યા : 12,472 જગ્યાઓ
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા : 100 ગુણની ઉદ્દેશ્ય પ્રશ્નોની પરીક્ષા
- શારીરિક પરીક્ષા : દોડવું, તબીબી તપાસ
ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?
મિત્રો ગુજરાત પોલીસ કોનસ્ટેબલ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે મુજબ દર્શાવવામાં આવેલ સ્ટેપ અનુસરો:
- સ્ટેપ 1: સૌ પ્રથમ, તમારા PC પર https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.
- સ્ટેપ 2 : હવે, મનુ પર જાઓ અને ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરો, પછી અરજી પસંદ કરો.
- સ્ટેપ 3 : ઓનલાઈન અરજી કરતા પહેલા, ઉમેદવારે ઉપરોક્ત વેબસાઈટ પરથી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને તે કેટેગરીની જગ્યાઓ માટેની ભરતી સંબંધિત અન્ય સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવી જોઈએ.
- સ્ટેપ 4 : ઓનલાઈન અરજીની પુષ્ટિ કર્યા પછી, ઉમેદવારોએ તેની પ્રિન્ટઆઉટ લેવી જોઈએ અને તેને પોતાની પાસે રાખવી જોઈએ અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા બોલાવવામાં આવે ત્યારે તે રજૂ કરવું જોઈએ.
મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ : 04/04/2024
- અરજી કરવાની છેલ્લી તારીખ : 30/04/2024
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત/સૂચના માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |