ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 : હેલ્લો મિત્રો,આજે આપણે નવી ભરતીની જાહેરાત પર એક પોસ્ટ બનાવીએ છીએ તો આ ભરતીનું નામ એટેન્ડન્ટ કમ કૂક છે. ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કેટલી જગ્યાઓ છે, લાયકાત શું છે, પગાર ધોરણ શું છે, ઉંમર કેટલી હોવી જોઈએ, ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું, ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે, ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, પરીક્ષાની તારીખ કઈ છે, ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં પરીક્ષાની પદ્ધતિ કઈ હસે વગેરે બાબત આપણે આ લખાણ દ્વારા સમજીએ તો આ પોસ્ટ કે લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. મિત્રો આવી અલગ અલગ ભરતીની જાહેરાત જોવા માટે અમારી Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લેતાં રેશો. જો મિત્રો તમને આ માહિતી ગમતી હોય અથવા ઉપયોગી થાય છે તો તમે પણ તમારાં સગા-સંબધીઓને આ માહિતી કે લખાણ શેર કરો જેથી તેમને પણ આવી માહિતી ઉપયોગી થાય.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024
ભરતી વિભાગનું નામ |
ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ |
જાહેરાત/સૂચના નંબર |
RC/B/1303/2023 |
પોસ્ટનું નામ |
એટેન્ડન્ટ કમ કૂક |
ભરતી કેટેગરી |
ક્લાસ 4 |
ટોટલ જગ્યા |
18 જગ્યા |
ફોર્મ ભરવાની શરૂઆત તારીખ |
05/02/2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
19/02/2024 |
ફોર્મ કેવી રીતે ભરવું |
ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ |
hc-ojas.gujarat.gov.in |
શૈક્ષણિક લાયકાત
- એટેન્ડન્ટ-કમ-કૂક પદ માટે લાયક બનવા માટે, ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવો.
- વિગતવાર જાહેરાતમાં ઉલ્લેખિત શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ : 18 વર્ષ
- મહત્તમ : 35 વર્ષ
- કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ ઉપલબ્ધ છે.
અરજી ફી
- સામાન્ય/OBC/Ews : 300 રૂ + બેંક ચાર્જ
- SC/ST/અન્ય : 300 રૂ + બેંક ચાર્જ
ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?
- રસ ધરાવતા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ https://hc-ojas.gujarat.gov.in પર જાઓ
- ઓનલાઈન અરજી પર ક્લિક કરો
- પછી Apply બટન પર ક્લિક કરો
- જાહેરાત પસંદ કરો
- ફોર્મ ખોલો ફોર્મ કાળજીપૂર્વક ભરો અને પછી ફોર્મ સાચવો
- એપ્લિકેશન પૂર્વાવલોકન બટન પર ક્લિક કરો. તમારા પૃષ્ઠ પર એપ્લિકેશન પ્રદર્શન ભરો
- ફોટો/સાઇન અપલોડ કરો પર ક્લિક કરો
- તમારો ફોટો અપલોડ કરો અને સહી અપલોડ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો
- કન્ફર્મ બટન પર ક્લિક કરો
- તમારી વિગતો વાંચો અને તેની પુષ્ટિ કરો.
- પ્રિન્ટ ફોર્મ અને ફી રસીદ સાચવો.
મહત્વપૂર્ણ તારીખ
Start Of Applications |
05/02/2024 |
Last Date Of Application |
19/02/2024 |
મહત્વપૂર્ણ લિંક