Goggle Pay લોન 2024 : Google Pay, જે અગાઉ તેઝ તરીકે ઓળખાતું હતું,તે Google ની લોકપ્રિય Goggle Pay એ ચુકવણી એપ્લિકેશન છે. તે તમારા ફોનથી જ સરળતાથી પૈસા મોકલવા,બિલ ચૂકવવા, વીજળી બિલ, કોઈ અન્ય વ્યક્તિને પૈસા મોકલવા,મોબાઈલ રિચાર્જ અને નાણાકીય વ્યવહારો કરવા Goggle Pay એ સરળ રીતે ઉપયોગી બને છે.
મિત્રો, આજે આપણે Goggle Pay દ્વારા લોન કેવી રીતે લેવી તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.Google Pay એ તેના ગ્રાહકોને રૂપિયા 8 લાખ સુધીની વ્યક્તિગત લોન આપવા માટે હવે કેટલીક NBFCs સાથે ભાગીદારી કરી છે. આ લોનને Goggle Pay ઇન્સ્ટન્ટ લોન પણ કહેવામાં આવે છે.
Google Pay લોન 2024 નાં લાભો શું છે ?
- ન્યૂનતમ કાગળ સાથે ઝડપથી ભંડોળ આપે છે.
- તમારા ફોન પરથી ગમે ત્યારે,ગમે ત્યાં અરજી કરી શકો છો.
- તમારા CIBIL સ્કોર પર આધારિત વ્યાજ દરો ઓછા-વધતો કરી શકો છો.
- Goggle Pay લોન માટે બેરોજગાર લોકો પણ પોતાનાં મોબાઈલ દ્વારા અરજી કરી શકે છે.
Google Pay લોન 2024 પાત્રતા ધોરણ
- Google Pay લોન લેવા માટે નાગરિકને 21 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ.
- તે ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.
- Google Pay લોન વિતરણ માટે તમારી પાસે બેંક ખાતું હોવું જરૂરી છે.
- નાગરિક પોતાનો સારો CIBIL સ્કોર પસંદ કરવામાં આવે છે.
Google Pay લોન 2024 માટે જરૂરી દસ્તાવેજોની યાદી
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- નાગરિકનો આવકનો પુરાવો
- નાગરિકનો સરનામાનો પુરાવો
- ITR (સ્વ-રોજગાર માટે)
- નાગરિકની પગાર કાપલી (પગારધારક વ્યક્તિઓ માટે)
- નાગરિકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- નાગરિકનો પોતાનો CIBIL રિપોર્ટ (જો ઉપલબ્ધ હોય તો)
Google Pay લોન 2024 કેવી રીતે ફોર્મ ભરવું ?
- સ્ટેપ 1 : તમારા મોબાઈલમાં Google Pay એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- સ્ટેપ 2 : એપ્લિકેશનમાં લોગ ઇન કરો અને તમારું બેંક એકાઉન્ટ તેની સાથે લિંક કરો.
- સ્ટેપ 3 : ઑફર્સ અને પુરસ્કારો હેઠળ લોન વિકલ્પ પર ટેપ કરો
- સ્ટેપ 4 : લોનના નિયમો અને શરતો સ્વીકારો.
- સ્ટેપ 5 : તમારા PAN Card અને આધાર સાથે ચકાસો.
- સ્ટેપ 6 : લોન અરજી ફોર્મ ભરો.
- સ્ટેપ 7 : લોનની રકમ તમારા CIBIL સ્કોર મુજબ નક્કી કરવામાં આવશે.
- સ્ટેપ 8 : તમારા બેંક ખાતામાં 2 લાખ રૂપિયા સુધીની લોનની રકમ તરત જ વિતરિત કરી શકાય છે.
મહત્વપૂર્ણ લિંક
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીં ક્લિક કરો |