ફ્રી સિલાઈ મશીન યોજના : હેલ્લો મિત્રો,આજે આપણે નવી સરકારી યોજના વિશે જાણીએ, તો આ સરકારી યોજનાનું નામ ફ્રી સિલાઈ મશીન યોજના આ છે. ફ્રી સિલાઈ મશીન યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, ફ્રી સિલાઈ મશીન યોજનામાં લાયકાત શું છે, મળવા પાત્ર રકમ શું છે, ફ્રી સિલાઈ મશીન યોજનામાં લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ, ફ્રી સિલાઈ મશીન યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, ફ્રી સિલાઈ મશીન યોજનામાં ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ શું થશે, ફ્રી સિલાઈ મશીન યોજના માટે પાત્રતા ધોરણ શું છે, ફ્રી સિલાઈ મશીન યોજનામાં ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ ફ્રી સિલાઈ મશીન યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે લખાણ દ્વારા સમજીએ તો આ લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. આવી સરકારી યોજનાઓ, સરકારી નોકરી, આજનાં સમાચાર, તમારા જીવનમાં ઉપયોગી બને તેવી અમે સમજાવીએ છીએ અને વધુ માહિતી માટે અમારી આ Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લો.
ફ્રી સિલાઈ મશીન યોજના
યોજનાનું નામ |
ફ્રી સિલાઈ મશીન યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી |
રાજ્ય સરકાર દ્વારા |
રાજ્ય |
ગુજરાત |
કોને લાભ મળશે |
મહિલાઓને |
અરજી પ્રક્રિયા |
ઑફલાઇન |
હોમ પેજ |
Dailygujaratinews.in/ |
ફ્રી સિલાઈ મશીન યોજનાનો ઉદ્દેશ
- સરકારની ફ્રી સિલાઈ મશીન યોજના 2024નો હેતુ રાજ્યમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવાનો છે.
- ફ્રી સિલાઈ મશીન યોજનાના ભાગ રૂપે, સરકાર શ્રમિક મહિલાઓને રોજગારની તકો પૂરી પાડવા માંગે છે જેથી તેઓ ઘરેથી સિલાઈ કરીને સારી આજીવિકા મેળવી શકે અને તેમના પરિવારનું ધ્યાન રાખી શકે.
- ફ્રી સિલાઈ મશીન યોજના 2024 શ્રમિક મહિલાઓને સશક્ત બનાવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે અને ફ્રી સિલાઈ મશીન યોજના ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં મદદ કરશે.
ફ્રી સિલાઈ મશીન યોજના માટે પાત્રતા ધોરણ
- માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ જ આ યોજનામાં અરજી કરવા પાત્ર છે.
- અરજદારોની ઉંમર 20 અને 40 ની વચ્ચે ઉંમર હોવી જોઈએ.
- નોકરી કરતી મહિલાઓના પતિએ દર વર્ષે રૂપિયા 12000થી વધુ કમાણી ન કરવી જોઈએ.
- ફ્રી સિલાઈ મશીન યોજના રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે.
- રાજ્યની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
ફ્રી સિલાઈ મશીન યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી
- આધાર કાર્ડ
- ઉંમર પુરાવો
- રહેઠાણનો પુરાવો
- આવકનો પુરાવો
- જો અરજદાર વિકલાંગ હોય તો અપંગતાનું પ્રમાણપત્ર
- જો અરજદાર મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ કઈ રીતે ભરવું ?
- સૌ પ્રથમ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- તે પછી સ્કીમની લિંક પર જાઓ.
- હવે એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો
- તે પછી અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી માહિતી ભરો
- ફોર્મ ભર્યા પછી જરૂરી દસ્તાવેજો જોડો
- છેલ્લે સંબંધિત વિભાગમાં ફોર્મ સબમિટ કરો.
મહત્વપૂર્ણ લિંક