Skip to content

Google Pay Loan 2024: Goggle Pay લોકોને રૂપિયા 8 લાખ સુધીની લોન આપશે, જાણો શું છે પ્રોસેસ

  • by

Goggle Pay લોન 2024 : Google Pay, જે અગાઉ તેઝ તરીકે ઓળખાતું હતું,તે Google ની લોકપ્રિય Goggle Pay એ ચુકવણી એપ્લિકેશન છે. તે તમારા ફોનથી જ સરળતાથી પૈસા મોકલવા,બિલ ચૂકવવા, વીજળી બિલ, કોઈ અન્ય વ્યક્તિને પૈસા મોકલવા,મોબાઈલ રિચાર્જ અને નાણાકીય વ્યવહારો કરવા Goggle Pay એ સરળ રીતે ઉપયોગી બને છે.

મિત્રો, આજે આપણે Goggle Pay દ્વારા લોન કેવી રીતે લેવી તેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.Google Pay એ તેના ગ્રાહકોને રૂપિયા 8 લાખ સુધીની વ્યક્તિગત લોન આપવા માટે હવે કેટલીક NBFCs સાથે ભાગીદારી કરી છે. આ લોનને Goggle Pay ઇન્સ્ટન્ટ લોન પણ કહેવામાં આવે છે.

Google Pay લોન 2024 નાં લાભો શું છે ?

  • ન્યૂનતમ કાગળ સાથે ઝડપથી ભંડોળ આપે છે.
  • તમારા ફોન પરથી ગમે ત્યારે,ગમે ત્યાં અરજી કરી શકો છો.
  • તમારા CIBIL સ્કોર પર આધારિત વ્યાજ દરો ઓછા-વધતો કરી શકો છો.
  • Goggle Pay લોન માટે બેરોજગાર લોકો પણ પોતાનાં મોબાઈલ દ્વારા અરજી કરી શકે છે.

Google Pay લોન 2024 પાત્રતા ધોરણ

  • Google Pay લોન લેવા માટે નાગરિકને 21 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ.
  • તે ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.
  • Google Pay લોન વિતરણ માટે તમારી પાસે બેંક ખાતું હોવું જરૂરી છે.
  • નાગરિક પોતાનો સારો CIBIL સ્કોર પસંદ કરવામાં આવે છે.

Google Pay લોન 2024 માટે જરૂરી દસ્તાવેજોની યાદી

  1. આધાર કાર્ડ
  2. પાન કાર્ડ
  3. નાગરિકનો આવકનો પુરાવો
  4. નાગરિકનો સરનામાનો પુરાવો
  5. ITR (સ્વ-રોજગાર માટે)
  6. નાગરિકની પગાર કાપલી (પગારધારક વ્યક્તિઓ માટે)
  7. નાગરિકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  8. નાગરિકનો પોતાનો CIBIL રિપોર્ટ (જો ઉપલબ્ધ હોય તો)

Google Pay લોન 2024 કેવી રીતે ફોર્મ ભરવું ?

  • સ્ટેપ 1 : તમારા મોબાઈલમાં Google Pay એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • સ્ટેપ 2 : એપ્લિકેશનમાં લોગ ઇન કરો અને તમારું બેંક એકાઉન્ટ તેની સાથે લિંક કરો.
  • સ્ટેપ 3 : ઑફર્સ અને પુરસ્કારો હેઠળ લોન વિકલ્પ પર ટેપ કરો
  • સ્ટેપ 4 : લોનના નિયમો અને શરતો સ્વીકારો.
  • સ્ટેપ 5 : તમારા PAN Card અને આધાર સાથે ચકાસો.
  • સ્ટેપ 6 : લોન અરજી ફોર્મ ભરો.
  • સ્ટેપ 7 : લોનની રકમ તમારા CIBIL સ્કોર મુજબ નક્કી કરવામાં આવશે.
  • સ્ટેપ 8 : તમારા બેંક ખાતામાં 2 લાખ રૂપિયા સુધીની લોનની રકમ તરત જ વિતરિત કરી શકાય છે.

મહત્વપૂર્ણ લિંક

ફોર્મ ભરવા માટે  અહીં ક્લિક કરો 
હોમ પેજ માટે  અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *