Skip to content

Dr. Ambedkar Awas Yojana: ગુજરાતના તમામ લોકોને ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000/- ની સહાય, અહીંથી ફોર્મ ભરો

  • by

આંબેડકર આવાસ યોજના : હેલ્લો મિત્રો,આજે આપણે નવી સરકારી યોજના વિશે જાણીએ, તો આ સરકારી યોજનાનું નામ આંબેડકર આવાસ યોજના છે. આ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, આ યોજનામાં લાયકાત શું છે, આ યોજનામાં મળવા પાત્ર રકમ શું છે, આ યોજનામાં લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ, આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, આ યોજનામાં ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ,આંબેડકર આવાસ યોજનાનો લાભ શું થશે, આ યોજના માટે પાત્રતા ધોરણ શું છે,આ યોજનામાં ફોર્મ ઓફલાઈન હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ સરકારી યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે લખાણ દ્વારા સમજીએ તો આ લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી. આવી સરકારી યોજનાઓ, સરકારી નોકરી, આજનાં સમાચાર, તમારા જીવનમાં ઉપયોગી બને તેવી અમે સમજાવીએ છીએ અને વધુ માહિતી માટે અમારી આ Daily Gujarati News વેબસાઇટ મુલાકાત લો.

ડૉ. બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના

યોજનાનું નામ આંબેડકર આવાસ યોજના
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જાતિ (SC)
જ્ઞાતિઓ નાગરિકોને
સહાય આંબેડકર આવાસ યોજના હેઠળ 1,20,000/- ની સહાય
અરજીનો પ્રકાર ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in
અરજી કરવા માટે https://esamajkalyan.gujarat.gov.in/

આંબેડકર આવાસ યોજના

ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલી સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થશે નહીં, તેથી બાકીની રકમ લાભાર્થીએ પોતે ઉમેરીને મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.

ગ્રામીણ વિસ્તારોમાં વાર્ષિક આવક રૂ.1,20,000થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવક રૂ.1,50,000થી વધુ ન હોવી જોઈએ.

આવાસ સહાય ઉપરાંત, આવાસ નિર્માણ માટે ગ્રામ્ય વિસ્તારોમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ, યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા શાખામાંથી 90 દિવસની અકુશળ રોજગારી મેળવી શકાય છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ રૂ. 12,000/- શૌચાલય માટે ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયતો અને શહેરી વિસ્તારોમાં નગરપાલિકા/મહાનગરપાલિકા પાસેથી મેળવી શકાય છે.

આંબેડકર આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી 

  1. અરજદારનું આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. ચૂંટણી ઓળખપત્રો
  4. અરજદારની જાતિ/પેટાજાતિનું ઉદાહરણ
  5. અરજદારની કુલ વાર્ષિક આવકનું ઉદાહરણ
  6. અરજદારનું રહેઠાણનો પુરાવો: (વીજળી બિલ, લાઇસન્સ, લીઝ એગ્રીમેન્ટ, ચૂંટણી કાર્ડની નકલ
  7. પાછલી પાસબુક / રદ કરેલ ચેક (અરજદારનું નામ)
  8. જમીનની માલિકીનો આધાર/દસ્તાવેજ/માપનું ફોર્મ/રાઇટ્સ ફોર્મ/ચાર્ટર ફોર્મ (લાગુ પડતું હોય તેમ).

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટ માટે અહીં ક્લિક કરો 
અરજી ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
હોમ પેજ માટે અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *